હળવદમા મેઘ સવારી-મુખ્ય માર્ગોમા પાણી ભરાયા
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, આજે બપોર બાદ હળવદ શહેરમા વાદળો ઘેરાતા અંધારીયુ વાતાવરણ સર્જાયુ હતુ,જેના પગલે ભર બપોરે શમી સાંજ જેવુ વાતારણ સર્જાયા હતુ અને મેઘરાજા એ મન મુકી વરસતા શહેરના મુખ્ય માર્ગોમા પાણી ભરાયા હતા,જે તસ્વીરમા નજરે પડે છે (તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)