હવાઇ હુમલામાં લાચાર પિતાએ ગુમાવ્યાં ૪ બાળકો અને પત્ની, ૭ કલાકે જીવતી દીકરી નિકળી
ગાઝા: ગાઝા પર થઇ રહેલાં હવાઇ હુમલામાં ઘણાં માસૂમોનાં જીવ ગયા છે. પેલેસ્ટાઇનની જીંદગીનો કોઇ ભરોસો નથી. આ વચ્ચે જીવન-મોતનાં જંગ ૬ વર્ષની દીકરીએ સાત કલાક મોતથી લડ્યા બાદ જીતી છે. આ બાળકીએ સાત કલાક કાંટમાળની નીચે દબાઇ રહ્યાં બાદ પણ હિંમત હારી નથી. જેનું અંજામ એ આવ્યું કે, તેનો જીવ બચી ગયો. બાળકીનાં બચાવ અભિયાનની તસવીરો વાયરલ થઇ ગઇ છે. ઘાયલ બાળકીને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી જ્યાં તેને જાેતા જ તેનાં પિતાની આંખોમાંથી આંસુ વહેવાં લાગ્યાં. આ અટેકમાં આ પિતાએ પેહલાં જ તેનાં ચાર બાળકો અને પત્નીને ગુમાવ્યાં છે.
ગાઝા શહેર પર થયેલાં હવાઇ હુમલામાં ૬ વર્ષની જીેડઅના બચાવ અભિયાનની તસવીર વાયરલ થઇ રહી છે. આ બાળકી હુમલામાં કાંટમાળ નીચે સાત કલાક દટાયેલી હતી.ગાઝા શહેર પર થયેલાં હવાઇ હુમલામાં ૬ વર્ષની બાળકીના બચાવ અભિયાનની તસવીર વાયરલ થઇ રહી છે. આ બાળકી હુમલામાં કાંટમાળ નીચે સાત કલાક દટાયેલી હતી બાળકીનાં ઘરે રવિવારનાં હુમલો થયો હતો. આ દુર્ઘટનામાં બાળીએ તેનાં ચાર ભાઇ બહેન અને માતા ગુમાવી છે. જાેકે, સૂઝીએ મૌતને માત આપી છે. બાળકીનાં ઘરે રવિવારનાં હુમલો થયો હતો. આ દુર્ઘટનામાં બાળીએ તેનાં ચાર ભાઇ બહેન અને માતા ગુમાવી છે. જાેકે, સૂઝીએ મૌતને માત આપી છે.બાળકીનાં ઘરે રવિવારનાં હુમલો થયો હતો. આ દુર્ઘટનામાં બાળીએ તેનાં ચાર ભાઇ બહેન અને માતા ગુમાવી છે. જાેકે, સૂઝીએ મૌતને માત આપી છે.
તેને કાંટમાળમાંથી બાહર કાઢી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં તેની એક માત્ર ઔલાદને જાેઇ પિતા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો. બાળકીને દૂર્ધટનામાં માથા પર ઇજા થઇ હતી. જેનો ઇલાજ ડોક્ટર્સે તુરંત શરૂ કરી દીધો હતો.બાળકી ઘણાં સમયથી કાંટમાળ નીચે દબાયેલી હતી. અચાનક કેટલાંક લોકોને કાંટમાળમાંથી ચીસોની અવાજ આવી. ત્યારે એક આશા સાથે બાચવ કાર્ય શરૂ થયું. આ દરમિયાન લોકો ઓક્સીજન સિલેન્ડરની સાથે પણ નજર આવ્યાં હુમલામાં આખો પરિવાર ગુમાવ્યા બાદ એક માત્ર દીકરીને જાેતા જ અસહાય પિતાને જીવવાની એક કિરણ મળી છે. આ હુમલામાં ૪૨ લોકોનાં મોત થયા છે જેમાં ૧૦ બાળકો હતાં.