હાલોલ વી એમ હાઇસ્કુલ થી વ્યસન મુક્તિ અભિયાન રેલી
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે હાલોલ વી એમ હાઇસ્કુલ થી વ્યસન મુક્તિ અભિયાન રેલી આયોજન કરવામાં આવી હતી.
હાલોલ વી એમ હાઇસ્કૂલ ખાતે રેલી નો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ સહિત બાળકો વેલીમાં જાેડાયા હતા
રેલીનું મુખ્ય હેતુ વ્યસન મુક્તિ અભિયાન BAPS સ્વામિનારાયણ હાલોલ મંદિર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન વિરાટ રેલી નું આયોજન કરવામાં આવ્યું રેલીમાં મોટી સંખ્યામાં હરીભક્તો જાેડાયા હતા જેમાં વ્યસનમુક્તિ રેલી માં હાલોલ ટાઉન પોલીસના ચુસ્ત બંદોબસ્ત જાેવા મળ્યો હતો.