હું તો ગઈ” તી મેળે….મન મળી ગયું….મેળામાં હૈયું હણાઈ ને ગયું તણાઈ…..
મોડાસા પંથકમાં શક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રી પર્વની ઉજવણીનો રંગ જામ્યો છે યુવાધન હિલોળે ચઢી રૂમઝૂમ ગરબે ઘૂમી રહ્યા છે ટ્રેડિશનલ ડ્રેસમાં સજી ધજી “હું તો ગઈ” તી મેળે….મન મળી ગયું….મેળામાં હૈયું હણાઈ ને ગયું તણાઈ……ના તાલે રાસગરબા ની રમઝટ જમાવી રહ્યા છે.