હોમિયોપેથિક તબીબોના પ્રમાણપત્રો રદ કરાયા
કાઉન્સિલ ઓફ હોમિયોપેથીક સીસ્ટમ ઓફ મેડીસીન દ્વારા તા: ૨૪/૦૯/૨૦૧૯ ના રોજ ભાવના હિરાલાલ ધોલુ, શૈલેશ મનસુખલાલ ભાલીયા, મિલન ધર્મેશભાઇ વ્યાસ, પ્રશાંત ડાહ્યાભાઇ ચરિયા, મેઘા મનોજભાઇ વાઘેલા નામના તબિબોના રજીસ્ટ્રેશન તેઓએ રજુ કરેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ડિગ્રી પ્રમાણપત્ર યુનિવર્સિટી દ્વારા રદ્દ કરવામાં આવેલ છે જે અંગેની નોંધ જાહેર જનતાએ લેવા કાઉન્સિલ ઓફ હોમિયોપેથીક સીસ્ટમ ઓફ મેડીસીન, ગુજરાત રાજ્યના પ્રમુખશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.