Western Times News

Gujarati News

૫૭૪ યુવતીઓને બ્લેકમેલ કરનાર ભારતીય મૂળના હૈકરને સજા

લંડન, ભારતીય મૂળના એક યુવકને બ્લેકમેલ છેંડછાડ અન સાઇબર અપરાધ માટે એક બ્રિટિશ અદાલતે ૧૧ વર્ષની કેદની સજા સંભળાવી છે.
યુવક ઉપર ૫૭૪ યુવતીઓ અને યુવકોના કોમ્પ્યુટર એકાઉન્ટ હૈંક કર્યા બાદ તેમનું શોષણ કરવાનો દોષ સાબિત થયો છે બાસિલાડોન ક્રાઉન કોર્ટે તેને ૧૧ વર્ષની કેદ પાચ વર્ષ ગંભીર અપરાધ નિવારણ આદેશ અને ૧૦ વર્ષ સુધી તેનું નામ યૌન અપરાધ રજિસ્ટરમાં દાખલ કરવાની સજા સંભળાવવામાં આવી છે.

બ્રિટીશ ક્રાઉન પ્રોસીકયુશન સર્વિસ (સીપીએસ) અનુસાર ૨૭ વર્ષીય આકાશ સોંધીને ૨૬ ડિસેમ્બર,૨૦૧૬થી ૧૭ માર્ચ ૨૦૨૦ની વચ્ચે સેંકડો સોશલ મીડિયા ખાતામાં ગેરકાનુની રીતે સેંધ લગાવી અને બ્લેકમેલ કરવાનો અપરાધ કર્યો.

આકાશે ખાસ કરીને સ્નૈપચૈટ ખાતાને પોતાના નિશાન બનાવ્યા તેના મોટાભાગના શિકાર ૧૬થી ૨૫ વર્ષની ઉમરની હતી સીપીએસે કહ્યું કે એસેકસ કાઉટીમાં ચેફોર્ડ હંડ્રેડના રહેનારા આકાશે પોતાના શિકાર બનેલ યુવતીઓથી તેમની નગ્ન તસવીરો માંગી હતી આ સાથે આમ નહીં કરવા પર તેની અંતર્ગ તસવીરો તેમના દોસ્તો અને પરિવારજનોને મોકલવાની ધમકી પણ આપી હતી.

સીપીએસ અનુસાર ઓછામાં ઓછી છ પીડિતોના મામલામાં આકાશ પોતાની આ માંગ પુરી કરવામાં સફળ પણ થઇ ગઇ સીપીએસે અદાલતમાં આરોપ લગાવ્યો કે આકાશની શિકાર બનેલ યુવતીઓમાંથી મોટાભાગને ગંભીર ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક નુકસાન પહોંચાડયુ છએ જયારે એક યુવતીએ આત્મહત્યા પણ કરવાનો પ્રયાસ કર્યો.

લગભગ ડઝનભર યુવતીઓની ફરિયાદ મળવા પર ૧૯ માર્ચે પોલીસે આકાશના ધર પર દરોડા પાડયો હતો અને તેની ધરપકડ કરી હતી આકાશે હૈકિંગ બ્લેકમેલિગ અને વ્યાવરિજમના ૬૫ અપરાધ સ્વીકાર કર્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.