૬ મનપામાં BJPએ વિજય મેળવતાં નડીયાદમાં ઉજવણી
ગુજરાત રાજ્યની ૬ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો જેને લઈ નડીયાદના સંતરામ મંદિર પાસે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા ફટાકડા ફોડી અને એક બીજા નુ મોઢુ મીઠુ કરાવી ને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા મહામંત્રી વિપુલભાઇ પટેલ ભાજપ પ્રદેશ મંત્રી જહાન્વીબેન વ્યાસ, મનીષભાઈ દેસાઈ, સંજયભાઈ પટેલ, તથા મોટી સંખ્યામા ભાજપ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહય હતા. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)