4 મહિના માટે ભુજ-પાલનપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ્ કરવામાં આવી
પશ્ચિમ રેલવે દ્વારા ટેક્નિકલ કારણોસર ટ્રેન સંખ્યા 20928/20927 ભુજ-પાલનપુર-ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ 08 જૂન 2024 થી 07 ઓક્ટોબર 2024 સુધી રદ્ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા ટ્રેન સંખ્યા 19405/19406 ગાંધીધામ–પાલનપુર–ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન યથાવત સમય મુજબ દોડશે. જેની વિગત નીચે મુજબ છે.
· ટ્રેનની સંખ્યા 20928/20927 ભુજ–પાલનપુર–ભુજ ઇન્ટરસિટ એક્સપ્રેસ 08 જૂન 2024 થી 07 ઓક્ટોબર 2024 સુધી રદ્ રહેશે.
ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અ