Western Times News

Gujarati News

આજીવન કેદની સજા ભોગવી ચુકેલા એક વર્ષમાં 42 કેદીઓને સુરતની જેલમાંથી મુક્ત કરાયા

સુરત : ક્રિમીનલ પ્રોસીઝર કોડ ૧૯૭૩ની કલમ ૪૩૩ (એ)ની જોગવાઇ અનુસાર ક્રિમીનલ પ્રોસીઝર કોડ ૧૯૭૩ની કલમ ૪૩૨ હેઠળ રાજ્યર સરકારને મળેલી સત્તાની રૂએ જેલમાં સજા ભોગવતાં કેદીઓને તેની સારી ચાલચલગતને ધ્યારને લઇ સજા માફી આપવામાં આવતી હોય છે. તે અંતર્ગત સુરત  સેન્ટ્રસલ જેલમાંથી પાકા કામના હત્યાગના ગુનાના અત્યાર સુધી છેલ્લાએક  વર્ષ માં ૪૨  કેદીને સજા માફ કરી જેલમુક્તમ કરવામાં આવતાં

આ કેદીએ એવુ કહ્યું હતું કે-કોઇ એક લાફો મારી લે તો ગાંધીજીના કહ્યા મુજબ બીજો ગાલ ધરી દેવો પણ કોઇ સાથે માથાકુટ કરવી નહિ કે જેલમાં આવવું પડે તેવું કંઇ કરવું નહિ. આ કેદી  ફરીથી સમાજમાં સ્થામયી થવા માટે જેલ અધિક્ષકશ્રી અને જેલના અધિકારીઓ દ્વારા શુભેચ્છાઓ સાથે વિદાય અપાઇ હતી.

કોર્ટ ધ્વરા આજીવન કેદ ની સજા થયેલી  ગુનાના વર્ષો થી પાક  કામના કેદી તરીકે સજા ભોગવતાં હતાં. તેમજ જેલમાં કોઈ શિક્ષ થઇ નથી ,પેરાલ ફોલો નિયમિત છૂટિયાં બાદ કોઈ  કાઇમ  નથી કાર્ય અને પાછા પૉરૅલફોલો સમય પર જેલ માં જાતે હાજર થઇ ગયા હતા ,જેલ તેની વર્તન સારુ રાહ્ય છે તેવા  ૪૨ કેદી ની સારી ચાલચલગતને ધ્યાઅને લઇ જેલ સત્તાધીશો તરફથી સરકારને દરખાસ્તપ કરવામાં આવી હતી. જે નિયમોને આધીન મંજુર થઇ હતી. આ ૪૨ પાકા કેદીને છેલ્લા એક  વર્ષ માં અલગ અલગ તબ્બતે  મુક્તો કરવામાં આવ્યા હતાં.

રાજ્યસ સરકાર દ્વારા  આજીવન કેદીઓની સજાનો કોઈ કેદી ૧૫ વર્ષ  વધુ સજા બોગવતો હોય તેવા ૧૫ વર્ષ થી ૨૭ વર્ષ થી  કેદી જેલ માં રેહત હોય તેવા  કેદી ની બાકીનો સજા નો ભાગ માફ કરી સમાજમાં પુનઃ સ્થાોપિત થાય તેવા શુભઆશયથી ૪૨  કેદી ને  જેલ મુક્ત  કરવા આદેશ થતાં જેલ અધિક્ષકશ્રી  જે એન દેસાઈ  સિનીયર જેલરશ્રી  આ ૪૨ કેદી ને મુક્તુ કરતાં તેમના પરિવારમાં ખુશી છવાઇ ગઇ હતી.

આ ૪૨ કેદી  એ  ફરીથી સમાજમાં સારા નાગરિક બનીને રહેવાની આશા સાથે જેલમાંથી વિદાય લીધી હતી. આ  કેદી વર્ષો થી અલગ અલગ ગુના   હેઠળ  નામદાર કોર્ટ  દવરવા  આ કેદી આજીવન સજા થઇ હતી  એવી પાક કામ ના કેદી ની રાજય સરકાર કમિટી માં દરખાસ્ત મોકલી હતી જેના આધારે  ૨૦૨૩ માં વર્ષ માં  નેવેમ્બર સુધી  ૪ હતા ડિસેમ્બર અને જાન્યુવરી સુધી માં ૩૮ પાક કેદી સજામાં મુકત કાર્ય  હતા

છેલ્લા એક વર્ષ માં ૪૨ કેદી ને મુક્ત કાર્ય હતા ૧૪ વર્ષ વધુ ની સજા ભોગવી હતી તેવા કેદી માટે  આ ભગીરથ કાર્ય લઇ ને  રાજ્ય ની વિવિઘ જેલ માં , અધિક્ષકશ્રી  જે એન દેસાઈ મૌરખે આવ્યા હતું  આજે પણ કેટલા કેદી એવા છે જે જેલલા માંથી સજા પુરી થયા બાદ આઝાદ થયા નથી  લબરમુછિયા  ગુનો આચરો હતો  વૃધા આવથ માં પણ જેલ માં છે તેવા કેદી માટે જેલ અધિક્ષકશ્રી  જે એન દેસાઈ એક વરદાન રૂપી  બન્યા છે તેમને કેદી જેલ માંથી છૂટ્યા બાદ સમાજ માં રોજદાર મળે તે  માટે મદદે આવ્યા છે

સુરત સેન્ટ્રસલ જેલમાં આજીવન સજામાં  ૧૫ વર્ષ વધુ સજા ભોગતા એવા ૪૨ કેદી ને વરદાનરૂપ બન્યા ;જેલ અધિક્ષકશ્રી  જે એન દેસાઈ

કોઈ કાર્ય જીવન નાનું કે મોટું નથી ,પોતાના કર્તવ્ય અને નિષ્ઠ સાથે પ્રામાણિક એ જીવન નો આધાર લઇ ફરજ બજાવતા આઈ પી એસ અધિકારી જે એન   દેસાઈ તેની બદલી સુરત લાજપોર સ્થત સુરત સેન્ટર જેલ અધિક્ષક થઇ હતી તેમને પોતાના પરિવાર તરીકે ૩૦૦૦ મહિલા અને પુરુષ કેદી બન્યા હતા તેમની એક જવાબદરી પણ  સ્વીકારી હતી

તેને જેલ કેદી માટે કઈ કરવાનો નિણઁય લીધો છેલ્લા એક વર્ષ માં આજીવન કેદી જે ૧૪ વર્ષ થી વધુ સમય સજા બોગવી ચૂકયા છે તે કેદી ૧૫ વર્ષ થી લઇ ને ૨૭ વર્ષ સુધી જેલ માં રહે છે એવા કેદી માટે એક વરદાનરૂપ બન્યા હતા જે કેદી જેલ માં સારી વર્તુન અને જેલ માં કોઈ  શિક્ષ ન થઇ  એવા કેદી ને જેલ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકી હતી

છેલ્લા એક વર્ષમાં આજીવન સજા ભોગવત ૪૨ કેદી જેલમાં મુક્ત કરવાની દરખાસ્ત પાસ કરી કરી હતી એને જેલમાં થી છૂટ્યા બાદ સમાજ મક રોજદાર મળે તે હેતુ નોકરી વ્યવસ્થા પણ કરી આપી હતી તેથી તેમને આજે જેલમાં કેદી  તેને વિશિષ મણિ રહ્યા છે આખા ગુજરાત રાજ્ય ની  જેલ માં સૌથી વધુ આજીવન સજા કાપતા  જેલ કેદી છોડવામાં દરખાસ્ત સુરત જેલ  મોરખે રહ્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.