સોમનાથ મહાદેવને 51 કિલો પુષ્પોથી શૃંગાર કરાયો
આજરોજ સોમનાથ મહાદેવ ને શ્રાવણ શુક્લ પ્રતિપદા ના પાવન પર્વે વિવિધ પૂષ્પો આશરે ૫૧ કિલ્લો પૂષ્પો, હારમાથી મનમોહક શૃંગાર દેવાધિદેવ સોમનાથ મહાદેવને કરવામાં આવેલ હતો. જેના દર્શનની ઝાંખીથી ભક્તો ધન્ય બન્યા હતા.