Western Times News

Gujarati News

600 ડ્રોનથી રિવરફ્રન્ટ પર ભવ્ય શો યોજાયો

36મી #NationalGamesની પૂર્વ સંધ્યાએ યશસ્વી પ્રધાનમંત્રી સમગ્ર દેશભરથી આવેલા ખેલાડીઓને આવકારવા સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ડ્રોન-શૉ યોજાયો. આ ડ્રોન-શૉમાં સ્વદેશી 600 ડ્રોને સંકલન સાધ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.