7 વર્ષના બાળકે રમઝાન માસ નો પ્રથમ રોજો રાખ્યો હતો
નડિયાદ,પવિત્ર રમઝાન માસ દરમિયાન નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારના મલેક બિલ્ડીંગ પાસે રહેતો ગુલામ મોહયુંદ્દીન રફિકમીયા મલેક અને મધરકેર સ્કુલ મા ધો.૨ મા અભ્યાસ કરતો જેની ઉ.વ ૭ વર્ષના એ રમઝાન માસ નો પ્રથમ રોજો રાખ્યો હતો.