રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટ માંથી ૮ કિલો અખાદ્ય મંચુરિયનનો નાશ કરવામાં આવ્યો
રાજકોટ, રાજકોટમાંથી મંચુરિયન ખાતા પહેલા ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. તો આજે રેડ એપલ રેસ્ટોરન્ટ અને આર.આર. ફૂડ પોઈન્ટમાં અખાદ્ય મંચુરિયન પીરસાયું હોવાનું સામે આવ્યું છે.
તો રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટ માંથી ૮ કિલો અખાદ્ય મંચુરિયનનો નાશ કરવામાં આવ્યો છે.રાજ્યમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે રાજકોટમાંથી મંચુરિયન ખાતા પહેલા ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે.
તો આજે રેડ એપલ રેસ્ટોરન્ટ અને આર.આર. ફૂડ પોઈન્ટમાં અખાદ્ય મંચુરિયન પીરસાયું હોવાનું સામે આવ્યું છે. તો રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટ માંથી ૮ કિલો અખાદ્ય મંચુરિયનનો નાશ કરવામાં આવ્યો છે. ૨૨ ખાણી -પીણીના ધંધાર્થીઓને ત્યાં દરોડા પડ્યા હતા.