મુડેટી રચના પ્રાથમીક શાળામાં ધ્વજ વંદન કાયૅક્રમ યોજાયો
નેત્રામલી: ઇડર તાલુકા મુડેટી ગામ ખાતે ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે રચના પ્રાથમિક શાળામા ટ્રસ્ટના પ્રમુખ રેણુકાબેન અેસ. ભાટીયા ના વરદ હસ્તે ધ્વજ વંદન કાયૅક્રમ યોજાયો હતો. કોરોનાની ગાઇડ લાઇનના કારણે શાળામાં બાળકોની ગેરહાજરીમા કમૅચારીગણ તથા વાલીઓની હાજરીમાં સોસિયલ ડિસ્ટન્સ સાથે કાયૅક્રમની ઉજવણી કરવામાં આવી હતી અને રાષ્ટ્રગાન સાથે કાયૅક્રમનુ સમાપન કરવામાં આવ્યું હતુ.