૧૬ વર્ષની યુવતી પર ગેંગરેપ કરી, પથ્થરો મારી હત્યા કરાઇ
રાંચી, છત્તીસગઢના કોરબા જીલ્લામાં ૧૬ વર્ષીય એક કિશોરીની સાથે કહેવાતી રીતે બળાત્કાર કરવામાં આવ્યો અને પથ્થર મારી તેમની હત્યા કરી દેવામાં આવી આરોપીઓએ કહેવાતી રીતે યુવતીના પતિા અને તેમની ચાર વર્ષની પૌત્રીની પણ હત્યા કરી દેવામાં આવી હતી પોલીસે આ માહિતી આપી હતી.
કોરબા પોલીસ અધીક્ષક અભિષેક મીણાએ કહ્યું કે ધટના લેમરૂ પોલીસ સ્ટેશન વિસ્તારના ગઢુપરોદા ગામમાં ૨૯ જાન્યુઆરીએ બની હતી પરંતુ ૨ ફેબ્રુઆરીએ મામલો પ્રકાશમાં આવ્યા બાદ આ સંબંધમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તમામ આરોપી જીલ્લાન સતરેંગા ગામના નિવાસી છે અધિકારીએ કહ્યું કે મૃતક પરિવાર બરપાની ગામનો રહેવાસી છે અન મુખ્ય આરોપી મઝવારના ધર પર ગત વર્ષ જુલાઇથી પશુઓને ચરાવવાનુ ંકામ કરી રહ્યાં હતાં પ્રારંભિક અગેવાલ અનુસાર મઝવાર ૨૯ જાન્યુઆરીએ તે વ્યક્તિ તેમની પુત્રી ૧૬ અને ાર વર્ષની પૌત્રીને તેમના ગામ છોડવા મોટરસાયકલથી જઇ રહ્યાં હતાં રસ્તામાં તો કોરઇ ગામ પર રોકયા હતાં અને મઝવારે શરાબ પીધી ત્યારબાદ અન્ય આરોપી તેમની સાથે આવ્યા અને ત્યારબાદ આરોપી ત્રણેયે ગઢુપરોદાની પાસે જંગલમાં લઇ ગયા જયાં મઝવાર અને અન્ય આરોપીઓએ કહેવાતી રીતે કિશોરીની સાથે બળાત્કાર કર્યો અધિકારીઓએ કહ્યું કે આરોપીઓએ ત્રણેયને પથ્થરો મારી ડંડા મારી જંગલમાં ફેકી દીધા અને ફરારા થઇ ગયા તેમણ કહ્યું કે આરોપીઓની વિરૂધ્ધ કાનુનની વિવિધ કલમો હેઠળ મામલો દાખલ કરી.HS