ધનસુરા નવોદય ખાતે ચૂંટણી ની ને લઈને મહિલા કર્મચારીઓ ની તાલીમ યોજાઈ
ધનસુરા નવોદય ખાતે ચૂંટણી ની ને લઈને મહિલા કર્મચારીઓ ની તાલીમ યોજાઈ હતી ચૂંટણી ને લઈને ત્રણ દિવસની તાલીમ શરુ જેમાં પ્રથમ દિવસે મહિલા કર્મચારીઓને તાલીમ આપવા માં આવી હતી.આગામી ચૂંટણી ને લઈ ને ધનસુરા તાલુકા ના મહિલા કર્મચારીઓ ની તાલીમ યોજાઈ હતી જેમાં તેમને ચૂંટણી લક્ષી તાલીમ આપવામાં આવી હતી તાલીમમાં માસ્ક,સોશિયલ ડીસ્ટન્સ,સેનેટાઈઝ જેવી બાબતો નું ધ્યાન રાખવામાં આવ્યું હતું
ધનસુરા તાલુકા પંચાયત ની ૧૮ સીટો અને જિલ્લા પંચાયત ની ૪ સીટો માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે ધનસુરા મામલતદાર ચેતનસિંહ ઝાલા,ટીડીઓ પ્રતિકભાઈ પટેલ,અશ્વિનભાઈ પટેલ અને હાર્દિક પટેલ,જય જોશી (તાલુકા મદદનીશ ચૂંટણી અધિકારી) ની દેખરેખ માં તૈયારીઓ શરુ થઈ છે સમગ્ર ચૂંટણી સ્ટાફ ધ્વારા ચૂંટણી તૈયારીઓ શરુ છે