Western Times News

Gujarati News

રવિ શાસ્ત્રીએ અપોલો હોસ્પિટલ્સમાં કોવિડ-19 રસીનો તેમનો પ્રથમ ડોઝ લીધો

મહાન ક્રિકેટર, ઉદ્યોગસાહસિક અને હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ અમદાવાદમાં અપોલો હોસ્પિટલ્સ ખાતે કોવિડ-19 રસીનો તેમનો પ્રથમ ડોઝ લીધો હતો.Indian cricket team coach Ravi Shastri receives his first dose of COVID-19 vaccine at Apollo Hospitals, Ahmedabad

શ્રી શાસ્ત્રીએ અપોલો હોસ્પિટલ્સના કર્મચારીઓનો તેમના પ્રોફેશ્નાલિઝમ, કાળજી અને સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.