દીપિકાએ રણવીર સિંહની સાથે Wrek Dance કર્યો
મુંબઈ: દીપિકાએ આ વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. જેમાં તે પતિ રણવીરની સાથે ગીત પર ફની ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયો જાેઇ ફેન્સનું હસવાનું રોકાઇ નથી રહ્યું. ફક્ત ઇન્ડસ્ટ્રીનાં લોકો જ નહીં પણ સામાન્ય જનતા પણ લગ્ન બાદ આ જાેડીને સાથે જાેવાનો પણ અલગ જ ચાર્મ છે. જાેકે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પર શાનદાર ડાન્સ કર્યો છે. જેનો વીડિયો દીપિકાએ તેનાં સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. દીપિકાએ આ વીડિયોને તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે.
જેમાં તે પતિ રણવીરની સાથે ગીત પર ફની ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયો જાેઇ ફેન્સ તેનું હસવાનું રોકી નથી શકી રહ્યા. એટલું જ નહીં બંને એક્ટર મેચિંગ ડ્રેસમાં નજર આવી રહ્યાં છે. બંનેનો આ ક્યૂટ અંદાજ સોશિયલ મીડિયા પર ખુબજ પસંદ આવી રહ્યો છે. વીડિયો શેર કરવાની સાથે દીપિકાએ કેપ્શનમાં લખ્યું છે, વર્ક ઇટ બેબી, આ વીડિયોની સાથે દીપિકાએ એક નવું ચેલેન્જ બસ્સઇટ ફરી ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આ રીતે વાયરલ થઇ રહ્યો છે.
સૌ કોઇ આ ગીત પર ડાન્સ કરી તેમનાં વીડિયો શેર કરી રહ્યાં છે. ગત કેટલાંક કલાકોમાં આ વીડિયોને દસ લાખથી વધુ વખત જાેઇ ચુક્યા છે. આ ઉપર ફેન્સની સાથે સાથે સેલેબ્સ ખુબ રિએક્શન આપી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, રણવીર-દીપિકા જલદી જ ૮૩ ફિલ્મમાં એક સાથે નજર આવશે. ફિલ્મમાં રણવીર સિંહ, કપિલ દેવનો રોલ અદા કરતો નજર આવશે. તો દીપિકા કપિલ દેવની પત્નીનાં રોલમાં નજર આવશે. આ ઉપરાંત રણવીર સિંહ, રોહિત શેટ્ટીની સાથે ‘સર્કસ’માં નજર આવશે. આ ઉપરાંત રણવીર ‘જયેશભાઇ જાેરદાર’ અને ‘સૂર્યવંશી’માં પણ નજર આવશે.