“નારીની વેદના, સંવેદના અને મર્યાદાઓ” પરિસંવાદ યોજાઇ ગયો
ભગિની સમાજ અને નગર પાલિકા દ્વારા આયોજીત શનિવારે વિશ્વ મહિલા દિન નિમિત્તે ટાઉન હોલમા “નારી ની વેદના,સંવેદના, અને મર્યાદાઓ” પરિસંવાદ યોજાઇ ગયો.
જેમાં। પ્રદેશ ઉપાદયક્ષ ભાજપ કૌશલ્યા કુવરબા, માલાનીબેન કોબાની,નિલાબેન પટેલ, ભગિની સમાજના પ્રમુખ મયુરાબેન શાહ, પલ્લવીબેન ગાંધી, દિપ્તીબેન વખારિયા, વગેરે શહેરની ભગિનીઓ ઉપસ્થિત રહી હતી. ( ફોટો-કેવીન રાવલ)