દિલ્હીમાં વિકેન્ડમાં કફ્ર્યુ જાહેર
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીમાં કોરોનાની સ્થિતી દિવસે ને દિવસે ગંભીર બનતા કેટલા મહત્ત્વ પૂર્ણ નિર્ણયો લીધા છે જેમાં સમગ્ર દિલ્હીમાં શનિ રવિ એટલે કે વિકેન્ડમાં કફ્ર્યુ જાહેર કરવામાં આવ્યો છે આવશ્યક ચીઝ વસ્તુઓ દુકાનો ખુલ્લી રહેશે આ ઉપરાંત ચાલુ દિવસોમાં રેસ્ટોરન્ટની અંદર બેસીની જમવાની છૂટ આપવામાં આવી નથી આ સાથે સાથે થિયેટરોમાં પણ ૩૦ ટકાની સક્ષમતા સાથે દર્શકોને એન્ટ્રી આપવામાં આવશે