Western Times News

Gujarati News

દેશના અનેક રાજયોમાં આ અઠવાડીયે ગરમી વધવાની આશંકા

નવીદિલ્હી: દેશના અનેક રાજયમાં આ અઠવાડીયે ગરમી વધવાની આશંકા છે.સ્કાઇમેટ વેધરના જણાવ્યા અનુસાર મધ્ય એપ્રિલથી જુન સુધી મોટાભાગના ભાગોમાં ચોમાસુ આવવા સુધી ગરમીને ચરમ મુદ્‌ત માનવામાં આવી છે હીટવેટ એક વિસ્તારિક શુષ્ક વર્તનીમાં આવે છે આ ગરજની સાથે રાહ મળે છે કે હવાના પૈટર્નમાં પરિવર્તન જાેવા મળ્યું છે.સ્કાઇમેટ અનુસાર આવનારા ૪૮ કલાક માટે મૌસમ કરવટ બદશે વિદર્ભ છત્તીસગઢ અને ઓરિસ્સામાં ફેલાયેલી ટ્રફના કારણે અહીં પ્રી માનસુન આવશે અહીં વધતા તાપમાન પર રોક લાગશે

પશ્ચિમ રાજસ્થાન ને ગુજરાતમાં હવાના પૈટર્નમાં પરિવર્તન વેદર પ્રણાલીના કારણે થાય છે આ બે રાજયોમાં તાપમાન માં નિયંત્રણ થશે આગામી ત્રણ દિવસ સુધી તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહેશે સ્કાઇમેટ અનુસાર પ્રી માનસુન ગતિવિધિ ૨૪ એપ્રિલથી દેશના મોટાભાગમાંથી બહાર થશે પહેલાની મૌસમ ગતિવિધિઓને કારણે તાપમાનમાં વધારો થશે નહીં આ કારણે હીટવેવની સ્થિતિ બનશે નહીં જાે કે થોડી રાહત છતાં મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ૪૧ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન જવાનું અનુમાન છે બાડમેર જૈસલમેર ફલૌદી બીકાનેર પાલી અને નાગૌર સહિત કેટલાક શહેરોમાં તાપમાન ૪૨ ડિગ્રી સુધી જઇ શકે છે

જયારે વિદર્ભના બ્રહ્મપુરી ચંદ્રપુર નાગપુર વર્ધા અને ગોંદિયામાં પણ પારો વધવાની સંભાવના છે આ સાથે ગુજરાત મધ્યપ્રદેશ બિહાર ઝારખંડ ઓરિસ્સા અને છત્તીસગઢના અનેક સ્થાનો પર તાપમાન ૪૨ ડિગ્રી સુધી થશે આગામી ૨૪ કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર,ગિલગિત બાલ્ટિસ્તાન મુઝફફરાબાદ લદ્દાખ અને હિમાચલ પ્રદેશના અનેક ક્ષેત્રોમાં વિજળીના કડાકા સાથે વરસાદની સંભાવના છે રાજસ્થાન પંજાબ હરિયાણા દિલ્હી અને પશ્ચિમ યુપીમાં આંધી અને વરસાદ પડી શકે છે.ઉત્તરપ્રદેશના મધ્ય અને પૂર્વ વિસ્તારો દક્ષિણ છત્તીસગઢ ઓરિસ્સા તેલંગણા અને આંતરિક તમિલનાડુમાં સામાન્ય વરસાદ થઇ શકે છે જયારે કેરલ અંડમાન અને નિકોબાર કર્ણાટક અને સિક્કિમમાં સામાન્યથી મધ્યમ વર્ષા સંભવ છે,.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.