અમદાવાદમાં રમાવનારી કોલકત્તા Vs બંગ્લોરની મેચ રદ્દ થશે

Files Photo
અમદાવાદ, અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડીયમ ઉપર રમાઈ રહેલી આઈપીએલની મેચોમાં આજે કલકત્તા અને બંગ્લોર વચ્ચે જંગ ખેલાવાનો છે પરતુ આજે સવારે કોલકત્તાના બે ખેલાડીયો કોરોના પોઝીટીવ આવતા આઈપીએલના અધિકારીઓ ચોકી ઉઠીયા છે આજની મેચ ઉપર સંકળના વાદળો છવાયા છે તેવુ પણ જાણવા મળી રહ્યુ છે કે આજની મેચ રદ્દ કરવામાં આવશે