આસામમાં એન્કાઉન્ટરમાં ૬ આતંકવાદીઓ ઠાર
ગોવાહાટી, આસામ-નાગાલેન્ડ સરહદ નજીક પશ્ચિમ કરબી એંગલોંગ જિલ્લામાં રવિવારે દિમાસા નેશનલ લિબરેશન આમી ના છ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
ગુપ્તચરના અહેવાલના આધારે જિલ્લામાં સંયુક્ત કાર્યવાહી હાથ ધરીએક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસ અધિકારીઓ અને આસામ રાઇફલ્સના જવાનોની એક ટીમે પશ્ચિમ કરબી એંગલોંગના વધારાના પોલીસ અધિક્ષક પ્રકાશ સોનોવાલની આગેવાની હેઠળ એક ગુપ્તચર અહેવાલના આધારે જિલ્લામાં સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ અધિકારીઓ અને આસામ રાઇફલ્સની ટીમે કારબી એંગલોંગના વધારાના પોલીસ અધિક્ષક પ્રકાશ સોનોવાલની આગેવાની હેઠળના જવાનોએ ગુપ્તચર અહેવાલના આધારે જિલ્લામાં સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.