કરિશ્મા કપૂર પર ફેને એક શાનદાર વિડીયો બનાવ્યો
કરિશ્માએ કેપ્શન લખી છે, એક પ્રશંસક દ્વારા એવી અદ્ભુત કલાકૃતિ, વિચાર્યું કે, મને આપ સૌની સાથે શેર કરવી જાેઇએ
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર ભલે જ તેની ફિલ્મોમાં એક્ટિવ ન હોય. પણ તેનાં ચાહનારાની કમી આજે પણ નથી. જાેકે, હાલમાં એક વેબ સીરીઝ મેન્ટલહૂડથી એક્ટિંગમાં વાપસી કરી હતી. જેનાંથી તેનાં ચાનહારાઓ ખુબજ ખુશ થયા હતાં. તો, આ સમયે સોશિયલ મીડિયા પર કરિશ્મા કપૂરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે કરિશ્માએ એક ફેન બનાવ્યો છે. લોકોની સાથે સાથે કરિશ્માએ પણ આ વીડિયો વાયરલ થયો છે જે તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
આ વીડિયો શેર કરતાં કરિશ્માએ કેપ્શન લખી છે, ‘એક પ્રશંસક દ્વારા એવી અદ્ભુત કલાકૃતિ, વિચાર્યું કે, મને આપ સૌની સાથે શેર કરવી જાેઇએ, આશા છે આ થોડો ઉત્સાહ લાવશે. આપ સૌને આ સમયમાં ખુબ બધા પ્રેમ અને સકારાત્મક ઉર્જા મોકલી રહી છું. સુરક્ષિત રહો, ઘરે રહો, અને હમેશાં આશા રાખો.’ આપને જણાવી દઇએ કે, આ વીડિયો શેર કરે હજુ ચાર કલાક જેવો સમય થયો છે અને હજુ સુધી તેનાં ૭ લાખ વીડિયો જાેવા મળે છે. સાથે જ આ વીડિયોને ઇન્ટરનેટ પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
તો, આવો, આપ પણ જુઓ કરિશ્માનો આ વીડિયો. કરિશ્મા ૯૦નાં દશકની એવી એક્ટ્રેસ હતી. જેને લાંબા સમય સુધી બોલિવૂડ પર રાજ કર્યું. આપની શાનદાર એક્ટિંગ અને સુંદરતાએ સિલ્વર સ્ક્રીન પર છવાઇ રહેતી હતી. કરિશ્મા કપૂર ભલે જ બોલિવૂડનાં સૌથી મોટા ફિલ્મી ફેમિલી કપૂર ખાનદાનથી તાલ્લૂક રાખે છે. પણ તેને બોલિવૂડમાં તેનો સિક્કો જમાવવા માટે ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી. કરિશ્માએ ‘પ્રેમ કેદી’થી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. આ ફિલ્મમાં કરિશ્માની સાથે સાઉથની હીરો હરીશ કુમારમાં નજર આવી હતી.