મોડાસા શહેરમાં આવેલા BAPS દ્વારા સાર્વજનિક હોસ્પિટલ અને કૉવિદ સેન્ટરમાં 10 મશીન આપવામાં દાન આવ્યા
Baps સંસ્થા દ્વારા હાલ માં covid -19 ની સારવાર માટે દેશ – પરદેશ માં વિવિધ સેવા પ્રવુતિઓ થઈ રહી છે. તે અંતર્ગત મોડાસા શહેરમાં આવેલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર દ્વારા મોડાસા, વાત્રક તથા ભિલોડા સાર્વજનિક હોસ્પિટલ અને ઉમા કૉવિદ સેન્ટર માં 10 મશીન આપવામાંદાન આવ્યા.
જેમાં અરવલ્લી જીલ્લાના ડીડીઓ સાહેબ, મામલતદાર શ્રી, નગરપાલિકા ચીફ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, ઈ એમ ઓ સાહેબ, એ ડી એચ ઓ સાહેબ વગેરે