લંચ પહેલાની રમત બંધ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/NZ-1024x576.jpg)
સાઉથહેમ્પટનમાં વરસાદના પગલે મેદાન ભીનું હોવાથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાવનારી વલ્ડ ટેસ્ટ મેચ ફાઈનલના પ્રથમ દિવસે લંચ પહેલાની રમત બંધ રાખવામાં અાવી છે હાલમાં વરસાદ બંધ છે પરતુ લંચ પછી અમ્પાયરો મેદાનું નિરીક્ષણ કરી અાગળની રમત અંગેની નિર્ણય લેેશે