કાલુપુર રેલવે સ્ટેશન પાર પણ વેક્સિન બુથ શરુ
કાલુપુર રેલવે સ્ટેશને રસીકરણનો આરંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જુના મુસાફરખાના ગેટ નં 1 આગળ બુથ બનાવવામાં આવ્યો છે. જેમાં રેલવે કર્મચારી, મુસાફરો, ફૂલી, સ્ટોલ કીપર સહીત તમામને કોરોના રસીનો પહેલો ડોઝ આપવામાં આવી રહ્યો છે. ભારત સરકારે ઓનસ્પોટ રજીસ્ટ્રેશન ની વ્યવસ્થા કાર્ય બાદથી રસી માટે નાગરિકો તરફથી પણ સારો પ્રતિસાદ જોવા મળ્યો છે.