બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો
આજ રોજ ભાજપ સરકાર દ્વારા સુશાસન દિવસ ઉજવવા માં આવી રહ્યો છે જેની વિરુદ્ધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આપેલા નવ દિવસના કાર્યક્રમ હેઠળ આજ રોજ બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં બાયડ ના ધારાસભ્ય જશુભાઈ પટેલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકસિંહ ઝાલા અન્ય આગેવાન કુબેરસિંહ મનહર સિંહ પરમાર ઈશ્વરસિંહ પરમાર રણજિતસિંહ પ્રવીણ સિંહ તેમજ અન્ય કાર્યકર્તા વિરોધ પ્રદર્શનમાં જોડાયા
દિલીપ પુરોહિત. બાયડ