અભિનેત્રી આયશા શર્માએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું
મુંબઈ, બોલીવુડની ઘણી એવી અભિનેત્રી છે, જેમના પરિવારનો બોલીવુડ સાથે સંબંધ નથી. પરંતુ બીજા ક્ષેત્રોમાં તેમનો પરિવાર મશહૂર છે. આ અભિનેત્રી કોઇ અલગ-અલગ રાજ્યોમાંથી આવી અને બી-ટાઉનમાં પોતાની જાદૂગરી પાથરી, એવી જ એક અભિનેત્રી છે આયશા શર્મા. આયશા શર્મા એક પોલિટિકલ ફેમિલીમાંથી આવે છે. આયશા શર્માએ તાજેતરમાં જ એકદમ બોલ્ડ ફોટો શૂટ કરાવ્યું છે. જે ખૂબ ચર્ચામાં છે. બોલીવુડ અભિનેત્રી આયશા શર્મા એક્ટ્રેસ નેહા શર્માની બહેન છે. આયશા પણ પોતાની બહેન નેહાની માફક બોલ્ડ અને સુંદર છે. બંને બહેનોની જાેડી બી-ટાઉનમાં ખૂબ ચર્ચિત છે. આયશા શર્માએ ફિલ્મ જાેન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે’ થી પોતાના કેરિયરની શરૂઆત કરી. આ બંને અભિનેત્રી ઘણા બોલ્ડ ફોટોશૂટ કરાવી રહી છે. તાજેતરમાં જ આયશા શર્માએ એક બ્લૂ જંપસૂટમાં ફોટોશૂટ કરાવ્યું છે. શર્ટ-પેન્ટ સ્ટાઇલ જંપસૂટના તેમણે બધા બટન્સ ખોલી દીધા છે. જાેકે ખૂબ રિવીલિંગ છે.
આયશા શર્માએ બ્રા પહેર્યા વિના આઉટફિટ કેરી કર્યું છે. તેમણે ફોટામાં ઘણા સ્ટાઇલિશ પોઝ આપ્યા છે. કેટલાકમાં તે બેસીને પોઝ આપી રહી છે તો કેટલાકમાં તે ઉભી છે. તેના થોડા દિવસ પહેલાં પણ આયશા શર્માએ વ્હાઇટ શર્ટમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આ એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોશૂટ હતું. જેમાં તેમણે ફક્ત શર્ટ પહેર્યો હતો. આયશા શર્માએ આ બોલ્ડ શૂટમાં પણ શર્ટના બટન્સને ખોલી દીધા હતા અને એ પણ બ્રાલેસ ફોટોશૂટ હતું. આ બંને ફોટોશૂટ સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે.SSS