NRC અને CAAનો વિરોધ કરતા નાગરિકોને તડીપાર કરવાનો આદેશ હાઈકોર્ટે રદ કર્યો
અમદાવાદ, ગુજરાત રાજ્યમાં એનઆરસી અને સીએએનો વિરોધ કરતા નાગરિકોને તડીપાર કરવાનો આદેશ હાઈકોર્ટે રદ કર્યો છે..અને તડીપારનો આદેશ આપનાચાર ચાર ડેપ્યુટી કલેકટરને ૧૦-૧૦ હજારનો દંડ પણ ફટકર્યો છે. હાઈકોરટ્ ઉના, વલસાડ, વેરાવળ સહિત ચાર ડેપ્યુટી કલેકટરને દંડ ફંટકાર્યો છે.
આ સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને સૂચન કર્યુ છેપહાઈકોર્ટે આ બાબતે અવલોકન કરતા અધિકારીઓ પોતાના સત્તાનો દુરઉપયોગ કરી રહ્યા છે..હકુમત ક્ષેત્ર ન હોવા છતાં પણ તડીપારના આદેશ કરાયો હોવાનું કહ્યું છે.HS