આણંદ ખાતે ધી ચરોતર સુન્ની મકેરીયા સમાજ ધ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો
(તસ્વીરઃ મોહસીન વહોરા, સેવાલીયા) આણંદ શહેરના સામરખા ચોકડી પાસે આનંદ મેરેજ હોલ ખાતે આજ રોજ ધી ચરોતર સુન્ની મકેરીયા સમાજ ધ્વારાં જનરલ મિટિંગ તેમજ સમૂહલગ્નોત્સવ આયોજનં કરવામાં આવ્યું હતું, જેમાં દસ જાેડા લગનગ્રંથિથી જાેડાયા હતા,
સમાજ ધ્વારાં તમામ જાેડાઓને ઘર વપરાશની વસ્તુઓ આપવામાં આવી હતી, આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે મોહસીનભાઈ બાવળા વાળા,તાજુંદીન હલાણી, હાજીઇલ્યાસ ભાઈ શાકભાજી(ૈંઇ)સોસિયલ વેલ્ફેર ઇન્સ્પેક્ટર શિલ્પાબેન પટેલ, ફારુક ભાઈ અંજાર સિકન્દર કમળાવાળા,
રઝાક ઓડ ફારૂક ભાઈ ઈરફાન તુલસી હાજી સલીમભાઇ ખાતર વાળા, સબ્બીર રાસનોલ જાવિદ નાવલી સાજીદ સારસા વારા સીરાજ મોટા જાેહીબ ઉમરીનગર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં, તેમજ સમાજના આગેગાનો યુવાનો કારોબારી સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.*