અખિલ ભારતીય માનવધિકાર સમિતિ દ્વારા સન્માન સમારંભ યોજાયો

ચરોતર ક્રોસેટ કવીન્સના ફાઉન્ડર એન્ડ ડીરેકટર કોમલ નિરંજનભાઈ પટેલનું અખિલ ભારતીય માનવધિકાર સમિતિ ધ્વારા સન્માન, અખિલ ભારતીય માનવધિકાર સમિતિ દ્વારા સન્માન સમારંભમાં આણંદના કોમલ નિરંજન પટેલ (નાર, અમદાવાદ)નું સન્માન કરાયું. સમારંભમાં જસ્ટિસ ત્રિપાઠી સાહેબ, નિલેશભાઈ જાેષી, હેમાંગભાઈ રાવલ, ઈશુદાન ગઢવી, તેમજ ઝરનાબેનની ઉપસ્થિત રહયા હતા. આ સમારંભમાં જિલ્લાના પ્રમુખ મનીષા સોલંકી, ગીતાબેન શુકલ, કલ્પેશ પટેલ વગેરે હાજર રહયા હતા.