ઈન્સ્ટા પર અશ્લિલ વીડિયો મૂકનાર શિક્ષિકાની હકાલપટ્ટી
મોસ્કો, સોશિયલ મીડિયા પર ઘણીવાર એવી વસ્તુઓ દેખાઇ જાય છે, જે નાની ઉંમરના બાળકોને જાેવા લાયક હોતી નથી. બાળકોને ઘણીવાર અશ્લીલ વીડિયોઝ અને ફોટોઝ જાેવા મળે છે, જે તેમના મગજ પર ખરાબ અસર નાખે છે. પરંતુ રશિયાના કેટલાક સ્કૂલના બાળકોએ સોશિયલ મીડિયા પર એવું જાેઇ લીધું, જેને જાેયા પછી તેમના હોશ ઉડી ગયા.
જાેકે સ્કૂલના બાળકોએ ઇંસ્ટાગ્રામ પર પોતાની ટીચરના અશ્લીલ વીડિયો જાેવા મળ્યા. ત્યારબાદ ટીચરને સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવી. રશિયાની ૨૩ વર્ષની સ્કૂલ ટીચર વિક્યોરિયા કાશીરિનાએ સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો પોસ્ટ કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ. ટીચરે સ્ટ્રિપ કરતાં પોતાના વીડિયો ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા તો આ વીડિયો તેમના સ્કૂલના વિદ્યાર્થીએ જાેયા.
ટીચરનો હોટ વીડિયો ફક્ત સ્કૂલના બાળકોએ જ નહી પરંતુ તેમના ઘરવાળાઓએ પણ જાેયો. ત્યારબાદ બબાલ મચી ગઇ. વાયરલ વીડિયોમાં મહિલા ટીચર કપડાં ઉતારતા શૂટ કરી રહ્યા છે. ટીચરની આ હરકત પર પેરેન્ટ્સ ભડકી ગયા. તેમણે કહ્યું કે તેનાથી તેમના બાળકો પર ખોટી અસર પડશે, એટલા માટે ટીચરને નોકરીમાંથી કાઢી મુકવી જાેઇએ.
ત્યારબાદ સ્કૂલે ટીચરને નોકરીમાંથી કાઢી મુકી. ડેલી સ્ટારના સમાચાર અનુસાર મહિલા ટીચરે જે વીડિયો પોસ્ટ કર્યો હતો, તેમાં બતાવવામાં આવ્યું છે કે સ્કૂલમાંથી પરત આવ્યા બાદ હવે તે સૌથી પહેલાં પોતાનો કોટ ઉતારે છે.
ત્યારબાદ બાકી કપડાં ધીમે ધીમે ઉતારે છે. આ દરમિયાન તે ખૂબ જ અશ્લીલ પોઝ આપતી જાેવા મળી રહી છે. વીડિયોને તેમણે પોતાના તે ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો, જે એકાઉન્ટ વિદ્યાર્થીઓ તેમની સાથે જાેડાયેલા હતા. અહીંથી વીડિયો બાળકોના માતા-પિતાને પણ જાેયો. ત્યારબાદ વાલીઓએ ટીચરનો ઉઘડો લીધો.
વિક્ટોરિયાને સ્કૂલે સાહિત્ય ભણાવવા માટે એક ટ્રેની ટીચર તરીકે નિયુક્ત કરી હતી. વીડિયો સામે આવ્યા બાદ એક વિદ્યાર્થીની માતાએ ફરિયાદ કરીને કહ્યું કે આવા ટીચરને સ્કૂલમાં ન રાખવા જાેઇએ અને તેમને અશ્લીલ વીડિયો પોસ્ટ કરવાનું બંધ કરવું જાેઇએ. તેના પર વિક્ટોરિયા સહમત નથી. પોતાના નિવેદનમાં ટીચરે કહ્યું કે માતા પિતાને પોતાના બાળકોની બ્રાઉસિંગ હિસ્ટ્રી ચેક કરવી જાેઇએ.
વિક્ટોરિયાએક અહ્યું ગત કેટલાક સમયથી તે પોલ ડાન્સ કરતાં વીડિયો બનાવે છે. તે પોતાના ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો ઉપયોગ કરી રહી છે. ભલે સ્કૂલને પસંદ ન હોય પરંતુ તે વીડિયો બનાવવાનું બંધ નહી કરે. વિક્ટોરિયાએ હવે સ્કૂલના ર્નિણય વિરૂદ્ધ કોર્ટમાં જવાનો ર્નિણય કર્યો છે.SSS