મુખ્યમંત્રીએ આચાર્ય ભગવંત પદ્મ સાગર સુરિશ્વરજી મહારાજ સાહેબના આશિર્વાદ લીધા

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જૈન મુનિશ્રી આચાર્ય ભગવંત પદ્મ સાગર સુરિશ્વરજી મહારાજ સાહેબની અમદાવાદમાં મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.