IIT-GN હાઉસીંગ કેમ્પસ ખાતે 108 દીવાની મહાઆરતી
ગાંધીનગર, આઈ. આઈ. ટી. ગાંધીનગર ખાતે નવરાત્રીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના વિદ્યાર્થી ગણ, શિક્ષકો અને કર્મચારી ગણે આઠમના નોરતાની રાતે 108 દીવામાંથી બનાવેલી મહાઆરતી ઉતારી હતી.
IIT Gandhinagar’s faculty, staff and their family members are celebrating Navratri in the housing area with great enthusiasm. Yesterday, on the occasion of Maha Ashtami, community members lit up 108 diyas during Maha Aarti time and created the face of Goddess Durga. Please find attached photographs of the same.