Western Times News

Gujarati News

વાયરલેસ એક્સેસ પોઈન્ટ કેવી રીતે કામ કરે છે તે જાણો

વાઈ-ફાઈ એ વાયરલેસ નેટવર્કીંગ ટેકનોોલોજી છે. વાઈ-ફાઈનું પૂર્ણ સ્વરૂપનામ એ ‘વાયરલેસ ડેફીલિટી છે. તે વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક સિસ્ટમ્સ છે. જે કમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલ ઉપકરણ જેમ કે, સ્માર્ટ ફોન, અને વેરેબલ ઉપકરણોને ઈન્ટરનેટ સાથે ઈન્ટરફેસ કરવાની મંજુરી આપે છે.

ઈન્ટરનેટ કનેકટીવિટી વાયર લેસ રાઉટર દ્વારા થાય છે. જ્યારે તમે વાઈફાઈને એક્સેસ કરો છો ત્યારે તમે વાયરલેસ રાઉટરથી કનેક્ટ થશે. જે તમારા વાઈફાઈને એક્સેસ કરો છો. ત્યારેે તમે વાયરલેસ રાઉટરથી કનેક્ટ થશો. જેેે તમારા વાઈફાઈ સુસંગત ઉપકરણોને ઈન્ટરનેટ સાથે ઈલેકટ્રોનિક્સ પ્રકારનો સંવાદ કરવાની મંજુરી આપે છે.

આજે મર્યાદિત વિસ્તારમાં તાર, વિનાના સાધનો વચ્ચે માહિતીની આપ-લે કરવા ઉપયોગમાં લેવાતુૃ આ સૌથી વધુ પ્રચલિત માધ્યમ વાઈફાઈ છે. આ ટકેનોલોજીએેે વ્યક્તિગ તેમજ કામચલાઉ નેટવર્ક સ્થાપવા માટેનો પાયો રચવાનુ કામ કર્ય છે. સમયાંત્તરે વાઈફાઈના જુદા જુદા ધોરણો જેવા કે ૮૦ર, ૧૧ /એ, બી, જી, એન, અસ્તિત્વમાં આવ્યા.

આ ચારે વિભિન્ન ધોરણો માત્ર બે બાતથી અલગ પડ્યા. જેમાં નંબર એક માન્ય ડટારેટ અને નંબર બે સંકેતો કેટલાં અંતર સુધી પહોંચાડી શક.

આમ વાઈફાઈના આ ચારેય ધોરણોબે બાબતોની ભિન્નતાને બાદ કરતા લગભગ એકસરખા જ છે. જંેમાં ૮૦ર, ૧૧- એ સૌથી ઓછી ડેટારેટ આપે છે. જે ડેટા રેટ ૬ એમબી પર સેકન્ડ થી પ૪ એમબીની છે. અને તેનો સંકેતો પહોંચાડવાની મર્યાદા ૧ર૦ મીટરની છે.

જ્યારે બીજી બાજુ ૮૦ર.૧૧ -એ સૌથી ઉંચો ડેટા રેટ આપે છે. જે ડેટા રેટ ૧પ એમબી સેકન્ડથી પ૪ એમબી સેકન્ડનો છે. અને તેનો સંકેતો પહોંચાડવાની મર્યાદા પણ ૧ર૦ મીટરની છે. જયારે બીજી બાજુ ૮૦ર-૧૧-એ સૌથી ઉંચો ડેટા રેટ આપે છે. જે ડેટા રેટ ૧પ એમબી સેકન્ડથી ૧પ૦ એમબી સેકન્ડનો છે. તેના સંકેતો પહોંચાડવાની મર્યાદા રપ૦ મીટરની છે.

વાયરલેસ એક્સેસ પોઈન્ટ શું છે??
વાયરલેસ એક્સેસ પોઈન્ટ ડબલ્યુએપી) એ એક પ્રકારની નેટવર્કીંગ ડીવાઈસ છે. જે વાયરલેસ સક્ષમ ઉપકરણોને વાયર્ડ નેટવર્કથી કનેકટ કરવાની પણ મંજુરી આપે છે. વાયર અને કેબલનો નટવર્ક જાેડાણમાં ઉપયોગ એક પ્રકારનું જટીલ જાેડાણ પૂરૂ પાડે છે. કોમ્પ્યુટર અથવા ડીવાઈસીસને કનેક્ટ કરવા માટે ડબલ્યુ એપી સ્થાપિત કરવુ વધુ સરળ અને સુગમ છે.

વાયરલેસ એક્સેસ પોઈન્ટની ચાર પ્રકારની ગોઠવણીઓ
(૧) રૂટ એક્સેસ પોઈન્ટઃ-
આ ગોઠવણીમાં એક્સેસ પોઈન્ટ વાયર્ડ લોકલ એરિયા નેટવર્કથી સીધો જાેડાયેલો હોય છે. જે વાયરલેસ વપરાશકર્તાઓ માટે એક પ્રકારનું કનેશન પોઈન્ટ પ્રદાન કરે છે. જાે એકથી વધુ એક્સેસ પોઈન્ટ લોકલ એરિયા નેટવર્ક સાથે જાેડાયેલા હોય તો વપરાશકર્તાઓ તેમના નેટવર્ક કનેકશન ગુમાવ્યા વગર એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર સુધી સરળતાથી ડેટા વહન કરી શકે છે.

(ર) રીપીટર એક્સેસ પોઈન્ટ
રીપીટર મોડમાં એક્સેસ પોઈન્ટ હાલના વાઈ-ફાઈમાં નેટવર્કની સીમાને અથવા તો રેન્જને વિસ્તારે છે. જ્યારે તમે કોઈ વાઈફાઈ ડેડ ઝોનમાં અથવા તો નબળા વાયરલેસ સિગ્નલવાળી જગ્યામાં હોવ ત્યારે આ સ્થિતિ સૌથી વધુ યોગ્ય છે. જેનાથી તમે તમારા ઘેર અથવા તો ઓફિસમાં વાયરલેસ સિગ્નલની અસરકારક સિગ્નલ રેન્જ મેળવી શકો છો.

(૩) બ્રિજ
બહુવિધ નેટવર્કમાં જાેડાવા માટે એકેસેસ પોઈન્ટને રૂટ અથવા નોન રૂટ બ્રિજ તરીકે પણ કોન્ફિગર કરી શકાય છે. આ ભૂમિકામાં એક્સેસ પોઈન્ટ નોનરૂટ બ્રિજ સાથે એક પ્રકારની વાયરલેસ લીંક સ્થાપિત કરશે. ત્યારબાદ વાયરવાળા નેટવર્કથી વાયરલેસ લીંક પર ઈન્ટરનેટ ટ્રાફિક પસાર થાય છે.

(૪) વર્કગૃપ બ્રિજ મોડ
આ પ્રકારના જાેડા મોડમાં એક્સેે પોઈન્ટ એક વાયરલેસ સ્ટેશન તરીકે કાર્ય કર છે. તે રીપીટ વાયર નેટવર્ક અથવા સંકળાયેલા વાયરલેસ ક્લાયન્ટસ અને વાયરલેસ લેના વચ્ચેની ઈન્ટરનેટ ટ્રાફિક પુલ નિર્માણ કરે છે. જે વર્કગૃપ બ્રિજ મોડનો ઉપયોગ કરીને જ જાેડાયેલ હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.