નડીયાદના માઈ મંદિરમાં શિવ ભક્તોનો ઘસારો
નડીઆદમાં મહાશિવરાત્રી પર્વના દિવસે નડીયાદના સુપ્રસિધ્ધ માઈ મંદિરમાં સવારથી શિવ ભક્તોનો ઘસારો જાેવા મળ્યો હતો જયારે જવાહર નગરમાં શિવકૃપા ગ્રુપના રાજુભાઈ વાધવાણી દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી શિવરાત્રીના દિવસે શીવ – પાર્વતીની મુર્તિને ધર્મપ્રેમીજનો ના દર્શનાર્થે મુકવામાં આવે છે અને દશ થી પંદર હજાર લોકો દર્શન નો અને પ્રસાદીનો લાભ લે છે. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)