કિયારા અડવાણીએ મેટાલિક ગાઉનમાં જાદુ પાથર્યો
મુંબઇ, બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે. કિયારાના આ ફોટોઝની ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે. આ ફોટોઝમાં કિયારા બ્લેક ડ્રેસમાં જાેવા મળી રહી છે. કિયારા અડવાણી બોલીવુડની બોલ્ડ અભિનેત્રીઓમાંથી એક છે. તેમની સુંદરતાના ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. કિયારા હાલમાં પોતાની બહેનના ફંક્શનમાં વ્યસ્ત જાેવા મળી રહી છે.
કિયારાએ સોશિયલ મીડિયા પર પોતાની બહેનના પ્રિ-વેડીંગના ફંક્શનના ફોટોઝ શેર કર્યા છે. જેમાં કિયારાએ ખૂબ જ ધૂમ મચાવી છે. અમિત અગ્રવાલે ડિઝાઈન કરેલ મર્મેડ સ્ટાઈલ ગાઉનમાં કિયારા ખૂબ જ સુંદર લાગી રહી છે. ઓફ શોલ્ડર ફિગર હગિંગ ડ્રેસમાં કિયારા અડવાણી ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી છે.
પિંક કલરની થાઈ હાઈ સ્લિટ, વન શોલ્ડર ગાઉનમાં કિયારા અડવાણી ખૂબ જ મોહક લાગી રહી છે. કિયારા અડવાણીએ પોતાની બહેનના પ્રિ-વેડીંગ ફંક્શનમાં આ ગાઉન પહેર્યું હતું.
કિયારાનો ખુલ્લા વાળમાં સ્ટનિંગ લુક સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કિયારા અડવાણી પર્પલ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમનો આ લુક જાેયા બાદ દરેક વ્યક્તિ તેમના વખાણ કરી રહી છે. પર્પલ કલરના પેન્ટસૂટમાં કિયારાનો બોલ્ડ અને સેક્સી લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
બ્લેક કટઆઉટમાં કિયારા અડવાણી ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ લાગી રહી છે. કિયારાએ ફિલ્મફેર મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. કિયારા મેગેઝીનના કવર પર ખૂબ જ પ્રભાવશાળી જાેવા મળી રહી છે. કિયારાએ લાલ કલરનો જંપ સૂટ ટાઈપ ડ્રેસ પહેર્યો છે.
ડીપ નેક ડ્રેસ અને ખુલ્લા વાળ સાથે કિયારા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમના ફેન્સને તેમનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કિયારા અડવાણીનો બ્રાઉન કલરનો બ્લેઝર ડ્રેસ એકા લખાનીએ ડિઝાઈન કર્યો હતો. આ આઉટફિટમાં કિયારા ખૂબ જ સુંદર અને ક્યુટ લાગી રહી છે. કિયારા અડવાણીના આ આઉટફિટની કિંમત રૂ.૨૮,૨૧૮ છે. તેમના ફેન્સને કિયારાનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.SSS