ચરોતરના શ્રેષ્ઠીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો
આણંદ શહેરના ખાનગી રીસોર્ટ ખાતે ચરોતરના શ્રેષ્ઠીઓનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . જેમાં આણંદ ગુજરાતી ફિલ્મના નિર્માતા- નિર્દેશક શૈલેષ શાહ પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ ,
આણંદનાઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે બેસ્ટ પ્રોડ્યુસરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)