K.G.F: Chapter 2નું એડવાન્સ બુકિંગ શરૂ થયું

મુંબઇ, કન્નડ સ્ટાર યશનું અપકમિંગ મૂવી K.G.F: Chapter 2 હવે રિલીઝ થવા જઈ રહી છે. ‘K.G.F: Chapter 2ની રિલીઝ પહેલા તેનું અગાઉથી બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે હવે ‘K.G.F: Chapter 2એ રિલીઝ પહેલાં જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
કારણકે, એક રિપોર્ટ મુજબ, માત્ર ૧૨ કલાકમાં K.G.F: Chapter 2ની ૫ હજાર કરતા પણ વધારે ટિકિટોનું વેચાણ થઈ ગયું છે. તારીખ ૧૪ એપ્રિલે, K.G.F: Chapter 2 કન્નડ, તેલુગુ, હિન્દી, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે. અહીં નોંધનીય છે કે વર્ષ ૨૦૧૮માં K.G.F: Chapter 1 રિલીઝ થઈ હતી
K.G.F: Chapter 2ના ડિરેક્ટર પ્રશાંત નીલ છે જ્યારે એક્ટર યશ, સંજય દત્ત, રવિના ટંડન અને પ્રકાશ રાજ મુખ્ય રોલમાં જાેવા મળશે. તારીખ ૧૪ એપ્રિલ, ૨૦૨૨ના દિવસે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ K.G.F: Chapter 2નું બજેટ ૧૦૦ કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કન્નડ સુપરસ્ટાર યશ હાલ અપકમિંગ ફિલ્મ ‘દ્ભય્હ્લ લઈને ચર્ચામાં છે. ફિલ્મનો પહેલો ભાગ ખૂબ સફળ રહ્યો હતો અને હવે ફેન્સ આતુરતાથી સીક્વલની રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મ ૧૪ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની છે.
K.G.F: Chapter 2ની રિલીઝ પહેલા તમને કોલાર ગોલ્ડ ફિલ્ડની અસલી કહાણી જણાવીશું. આ ખાણને સોનું ગળી જનારી ખાણ પણ કહેવાય છે. રોકી એટલે કે યશની ‘K.G.F’ના ખાણના ઈતિહાસથી માંડીને એવા ૧૦ રોચક તથ્યો વિશે જણાવીશું જેનાથી તમે કદાચ જ પરિચિત હશો. તમે દ્ભય્હ્લ ચેપ્ટર ૧’ જાેઈ હશે તેમ છતાં અહીં જણાવેલી વાતો નહીં ખબર હોય!SSS