વિરપુર SBI બેંકમાં યોનો રજીસ્ટ્રેશન સેમિનાર યોજાયો
વિરપુર: વીરપુર એસ બી આઇ બેંકમાં યોનો લોગીન ડે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં બેંકના અરજદારોને આમંત્રીત કરવામાં આવ્યા હતા જેમાં અંદાજિત પચાસથી વધારે જેટલા ખાતેદારો હાજરી આપી હતી વિરપુર એસ બી આઈ બેન્કના મેનેજર દ્વારા ખાતેદારોને યોનો એપ્લિકેશનની માહિતી આપી હતી જેમાં આવેલ અંદાજીત ૨૦ ખાતેદારોને બેન્કમાં બેસીને યોનો એપ્લિકેશન ડાઉનલોડ કરી રૂબરૂમા ડેમો કરવામાં આવ્યો હતો આ તમામ આવેલ ખાતેદારો યોનો એપ્લિકેશનનો એપનો મહત્તમ ઉપયોગ કરે તેવો બેન્ક મેનેજર આગ્રહ કર્યો હતો