પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ આવાસોના કામો ચાલી રહ્યા છે

જિલ્લા માહિતી કચેરી, નડીયાદ
ખેડા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ આવાસોના કામો ચાલી રહ્યા છે. આ આવાસ યોજના અંતર્ગત ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના પીલોલ, પીપલવાડા અને રખિયાલ ગામમાં તૈયાર થયેલ આવાસોની સાથે લાભાર્થીઓની તસ્વીરો ર્દશ્યમાન થાય છે.