Western Times News

Gujarati News

બિહારના ગોપાલગંજમાં RJD નેતા ડૉ રામ ઇકબાલ યાદવની હત્યા

તેજસ્વી યાદવની નજીકના ગણાતા ડો. રામ ઈકબાલ યાદવની બિહારના ગોપાલગંજ ખાતે લગ્ન સમારોહમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રણ અજાણ્યા બાઇક સવારોએ ગોળીબાર કર્યો  હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. RJD leader Dr Ram Iqbal Yadav was gunned down by bike-riding miscreants in Gopalganj Bihar

તેમને તાત્કાલીક ઘટના સ્થળેથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા,  જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.  મૃતક નેતાના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને હુમલાખોરોની તાત્કાલિક ધરપકડની માંગ કરી : વિપક્ષના નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમારની બિહાર સરકારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.