ત્રિવેણી પંચાલ સમાજ ખેડબ્રહ્માના સમૂહ લગ્ન યોજાયા
ત્રિવેણી પંચાલ સમાજ ખેડબ્રહ્મા નો 22 મો સમૂહ લગ્નોત્સવ ખેડબ્રહ્મા હાઇવે રોડ નજીક આવેલ વિશ્વકર્મા નગરમાં પંચાલ સમાજ વાડીમાં તારીખ ૧૩-૫-૨૨ ના રોજ ધામધૂમ પૂર્વક યોજાયો હતો.
આ સમૂહ લગ્નોત્સવમાં બે દંપતીઓએ પ્રભુતાના પગલા પાડ્યા હતા.
આ સમૂહ લગ્નના મુખ્ય દાતાઓ પંચાલ રમણભાઈ શંકરભાઈ મટોડા વાળા, પંચાલ નટવરભાઈ મણીભાઈ મટોડા વાળા, પંચાલ ભોગીલાલ મગનલાલ પંચાલ ઈશ્વર ભાઈ ધુળાભાઈ તથા પંચાલ કપિલાબેન ભીખાભાઈ લાબડીયા વાળા નું સન્માન કરાયું હતું.