લાંભા જીવનધારા વૃદ્ધાશ્રમ ખાતે ૯૦૦ પરિવારોને અનાજ કીટ વિતરણ
લાંભા જીવનધારા વૃદ્ધાશ્રમ ખાતે જરૂરિયાતમંદ પરિવારોને સાધર્મિક ભક્તિ કીટ અર્પણ કરવામાં આવી. જેમાં ૯૦૦ પરિવારોને ૧૮૦૦ રૂપિયાનું અનાજ દરેક બહેનોને સાડી, દરેક પરિવારોને નવા ૧ જોડી કપડાં જેની અંદાજીત કિંમત ૧૦૦૦ રૂપિયા તથા દરેક પરિવારને ૨૦૦ રૂ ની પ્રભાવના આપવામાં આવી હતી. છેલ્લા ૧૦વર્ષથી દિપાવલી મહાપર્વ નિમિતે જરૂરિયાતમંદ પરિવારોને બહુમાન પૂર્વક અનાજ કીટ વિતરણ કરવામાં આવે છે.