ટોક્યોમાં મોદીએ જાપાનીઝ બાળકને પૂછ્યુંઃ અરે વાહ, આટલી સારી હિન્દી તમે કયાં શીખ્યા?

ટોકયો (જાપાન) વડાપ્રધાન મોદી કવાડ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે જાપાનની રાજધાની ટોકીયામાં આવી પહોંચ્યા હતા, અહીં એક હોટલમાં ભારતીય સમુદાયની સાથે સાથે જાપાની નાગરિકોએ પણ મોદીનું સ્વાગત કર્યું હતું.
PM Shri @narendramodi ji
impressed with the young boys fluency in #Hindi, who was waiting for an autograph from PM #PMModiInJapan @MEAIndia @IndianEmbTokyo #भारत #जापान #Japan pic.twitter.com/SDFOkBYSVR— 🇮🇳JD🦁࿐ (@JDumde) May 23, 2022
આ સ્વાગત દરમિયાન એક જાપાની તરીકે મોદી સાથે હિન્દી ભાષામાં વાત કરતા મોદી આશ્ચર્યચકીત થઈ ગયા હતા. In Japan for Quad Summit- PM Modi Impressed with Little Boy’s Hindi Fluency; Hailed by Indian Diaspora with Placards
મોદીએ તે બાળકને પૂછયું હતું કે વાહ, આપે કયાંથી હિન્દી શીખી?: આપ આટલી સારી હિન્દી કેવી રીતે બોલી શકો છો.અહીં પારંપરીક વેશભૂષામાં આવેલા બાળકોને પીએમ મોદીએ આશીર્વાદ અને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. મોદી સાથે હિન્દીમાં વાતચીત કરતા જાપાની બાળકનો વિડીયો સોશ્યલ મીડીયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનમાં સુઝુકીના એડવાઈઝર ઓસામુ સુઝુકીને મળ્યા હતા. PM Narendra Modi met Advisor Suzuki, Mr. Osamu Suzuki. They talked about diverse opportunities in India, the strong India-Japan economic partnership and more.