Western Times News

Gujarati News

અમદાવાદ ડિસ્ટ્રીક્ટ અન્ડર-૯ ચેસ ચેમ્પીયનશીપના વિજેતા જાહેર કરાયા

અમદાવાદ ડિસ્ટ્રીક્ટ અન્ડર-૯ (બોયઝ અને ગર્લ્સ) સિલેક્શન ફોર સ્ટેટ ચેસ ચેમ્પીયનશીપ-૨૦૨૨-Final results of Ahmedabad Dist. U-9 (Boys & Girls) Selection for State Chess Championship-2022
તારીખ ઃ ૨૧ નવેમ્બર, ૨૦૨૧
સ્થળ ઃ ધી ઓરીએન્ટ ક્લબ, એલીસબ્રીજ, અમદાવાદ

આ ટુર્નામેન્ટનું આયોજન આનંદ ચેસ એસોસીએશન દ્વારા ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ એસોસીએશનના નેજા હેઠળ ઉપરોક્ત સ્થળે કરવામાં આવ્યુ હતું.  આખરી પરિણામ નીચે મુજબ હતા.

અન્ડર-૯ બોયઝઃ અન્ડર-૯ ગર્લ્સઃ
૧) મેઘ પરમાર – ૪.૫ પોઈન્ટ ૧) સ્વરા કાયસ્થ – ૪ પોઈન્ટ
૨) દેવ કારીયા – ૪.૫ પોઈન્ટ ૨) દિયા દેસાઈ – ૩ પોઈન્ટ
૩) સિધ્ધ મશરૂવાલા – ૪ પોઈન્ટ ૩) ખ્યાતિ શ્રીવાસ્તવ – ૩ પોઈન્ટ
૪) અર્હામ તુરખીયા – ૪ પોઈન્ટ ૪) આર્યા ચેટ્ટીયાર – ૩ પોઈન્ટ
૫) વિવાન પટેલ – ૪ પોઈન્ટ ૫) આર્યા શાહ – ૨ પોઈન્ટ

વિજેતા ખેલાડીઓને શ્રી મયૂર પટેલ (વાઈસ પ્રેસીડન્ટ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન) દ્વારા ટ્રોફીથી સન્માનીત કરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અન્ડર-૯ના પ્રથમ બે વિજેતા ખેલાડીઓ (પ્રત્યેક કેટેગરીમાંથી) સ્ટેટ ટુર્નામેન્ટમાં અમદાવાદ ડિસ્ટ્રીક્ટનું પ્રતિનિધિત્વ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.