BMWએ ઈલેક્ટ્રિક મિડ- સાઈઝ સેડાન The BMW i4 ભારતમાં લોન્ચ કરી
સર્વ અપેક્ષાઓને પાર કરતાં અમર્યાદિત શિયર ડ્રાઈવિંગ પ્લેઝર સાથે પ્રથમ
ફર્સ્ટ- એવર BMW i4આજે ભારતમાં લોન્ચ કરવામાં આવી. આ લોન્ચ સાથે BMWગ્રુપ ભારતમાં ઈલેક્ટ્રિક કાર્સનો સૌથી વ્યાપક પોર્ટફોલિયો ઓફર કરનારી પ્રથમ કાર ઉત્પાદક છે.
ઈલેક્ટ્રિફાઈંગ:BMW i4 એ BMW’sસૌપ્રથમ નિર્બેળ ઈલેક્ટ્રિક મોડેલ છે, જે ડ્રાઈવિંગ ડાયનેમિક્સ પર કેન્દ્રિત છે. તેનું અલ્ટિમેટ ઈલેક્ટ્રિક ડ્રાઈવિંગ મશીન NEXTGenજોય,BMWએટિટ્યુડની ખૂબીઓ આલેખિત કરે છે.BMW i4 રેન્જ સાથે સ્પોર્ટિંગ શક્તિને જોડે છે, જે આરામ, મોકળાશ અને વ્યવહારુ અપીલ સાથે લાંબા પ્રવાસ માટે પણ સુખદ છે.
BMW i4 shop.bmw.in ખાતે ઓનલાઈન બુક કરી શકાશે. ડિલિવરીઓ જુલાઈ 2022થી આરંભ કરતાં શરૂ થશે.
શ્રી. વિક્રમ પાવાહ, પ્રેસિડેન્ટ,BMW ગ્રુપ ઈન્ડિયા કહે છે,“BMWi4ના લોન્ચ સાથે હું દેશમાં પ્રથમ ઈલેક્ટ્રિક- સાઈઝ સેડાન રજૂ કરવા ભારે રોમાંચિત છું.BMWi4અગાઉ ક્યારેય નહીં તે રીતે સસ્ટેનેબિલિટી સાથે શિયર ડ્રાઈવિંગ પ્લેઝરને સહજતાથી જોડે છે.
BMW ઈડ્રાઈવટેકનોલોજીના અજોડ સંયોજનને આભારી અત્યંત સ્લિમ અને હાઈ- વોલ્ટેજ લિથિયમ- આયોન બેટરી, રિયર વ્હીલ ડાઈવ અને એડવાન્સ્ડ સસ્પેન્શન કાઈનેમેટિક્સ BMW i4અસાધારણ સ્પોર્ટી અહેસાસ આપે છે. તે ભારતની સૌથી લાંબી રેન્જનું ઈલેક્ટ્રિક વેહિકલ છે.
કક્ષામાં અવ્વલ એમ્બિયન્સ, ઉદાર જગ્યા અને રિયર એક્સેલ એર સસ્પેન્શન સાથે પરિપૂર્ણ લક્ઝરી લાંબી ટ્રિપ્સ માટે મહત્તમ આરામની ખાતરી રાખે છે. રોમાંચક ડાયનેમિક, આરામદાયક અને સમાન માપમાં શક્તિશાળી BMW i4અસલ ઈલેક્ટ્રિફાઈંગ અનુભવ પૂરો પાડે છે, જે દરરોજ, દરેક ટ્રિપમાં બધી અપેક્ષાઓને પાર કરે છે.
BMWગ્રુપ આજે ભારતીય ગ્રાહકો માટે ઈલેક્ટ્રિક કાર્સનો સૌથી વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો ઓફર કરે છે.” ફર્સ્ટ-એવર BMW i4 નિમ્નલિખિત આરંભિક એક્સ- શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી છે.