ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ પટેલની RBIમાંં ડિરેક્ટર તરીકે વરણી
અમદાવાદ, દેશની આરબીઆઇએ મોટો ર્નિણય કર્યો છે. જાણીતિ ફાર્મા કંપની ઝાયડસ ગ્રુપના ચેરમેન પકંજ પટેલની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પાર્ટ ટાઇમ ડિરેક્ટર તરીકે વરણી કરી છે. ઝાયડસ ગ્રુપ એ અમદાવાદ સ્થિત દેશનું જાણીતું ફાર્મા ગ્રુપ છે. Zydus Group chairman Pankaj Patel selected as part-time director of RBI
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ આર. પટેલને આરબીઆઇના સેન્ટ્રલ બોર્ડમાં અંશકાલિક બિન-સત્તાવાર નિયામક તરીકે નિયુક્ત કર્યા છે,
કંપનીએ એક અહેવાલમાં માહિતી આપી હતી. કેબિનેટની નિમણૂક સમિતિએ તેમની નિમણૂકની સૂચનાની તારીખથી ચાર વર્ષના સમયગાળા માટે અથવા આગળના આદેશો સુધી, બેમાંથી જે વહેલું હોય તે માટે નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.HS1MS