ચરણ સ્પર્શ કરી માતાના પગ ધોઈ આશીર્વાદ લીધા પ્રધાનમંત્રીએ
मां, ये सिर्फ एक शब्द नहीं है, जीवन की वो भावना है, जिसमें स्नेह, धैर्य, विश्वास, कितना कुछ समाया है। pic.twitter.com/FO8PkryP5d
— Amit Shah 4 Gandhinagar Loksabha (@Shah4Gandhinagr) June 18, 2022
આજે પ્રધાનમંત્રીશ્રીએ પોતાના માતાને મળી તેમના આશીર્વાદ લીધા તે અવસરની સ્નેહ અને સંસ્કારથી ભીંજાયેલ ક્ષણો.
હીરાબા ને પગે લાગી ચરણોમાં બેસી પ્રધાનમંત્રીએ વાતો કરી હતી અને ખબર અંતર પૂછ્યા.
આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતાશ્રી પૂજ્ય હીરાબાને ૧૦૦ માં જન્મદિવસની ખુબ-ખુબ શુભેચ્છા. ઈશ્વર સમક્ષ પૂજ્ય હીરાબા ના નિરામય જીવનની કામના કરું છું.